આત્મહત્યા/ જૂનાગઢ: ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત યુવકના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આક્ષેપો, વંથલી પોલીસના ત્રાસથી યુવાને કર્યો છે આપઘાત પોલીસ દ્વારા યુવકને અપાતી હતી ધમકીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડયો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર યુવકના અકાળે મોતથી પરિવાર શોકમાં ગરકાવ February 19, 2023jani Breaking News