ગુજરાત/ જૂનાગઢ: દાણાપીઠમાં વેપારીએ મજુરને માર્યો વેપારી પિતા-પુત્રએ મજૂર પર કર્યો હુમલો ગિરિરાજ અગરબત્તીના માલિક,પુત્રએ માર માર્યો મજૂર અન્ય જગ્યાએ કામ કરવા જતાં માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News