Breaking News/ જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણનો મામલો, DYSP,બે મહિલા PSI સહિત 5 પોલીસકર્મી ઘાયલ, ટોળાએ કર્યો ST બસ સળગવાનોનો પ્રયાસ, એસટી બસ ડ્રાઈવર અને કંડકટર પણ ઈજાગ્રસ્ત, પોલીસે શકમંદોને કર્યા રાઉન્ડઅપ, પોલીસે આખી રાત કર્યું કોમ્બીગ, ઘર્ષણના વિડીયો સોશ્યલ મીડિયામાં થયા વાઇરલ June 17, 2023khusbu pandya Breaking News