બાળકનું મોત/ જૂનાગઢ: બે દિવસથી ગુમ બાળકનો મૃતદેહ મળ્યો ઉપરકોટમાંથી બાળકનો મૃતદેહ મળ્યો 13 વર્ષના બાળકનો મૃતદેહ મળતા ચકચાર બે દિવસથી બાળક હતો ગુમ રહસ્યમય સંજોગોમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર બાળકના શરીર પર ઈજાના નિશાન મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો May 23, 2023jani Breaking News