Gujarat/ જૂનાગઢ: માણાવદરની કોઠારીયા પ્રાથમિક શાળામાં તાળા, જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રના લીરે-લારા, પરિપત્ર મુજબ શાળાએ શિક્ષકોએ અને આચાર્ય રહેવું હાજર, પરિપત્રને ગણકાર્યા વિના શાળાએ લાગ્યા છે ખંભાતી તાળા July 16, 2022parth amin Breaking News