બાળકનું મોત/ જૂનાગઢ : સાત વર્ષના બાળકનું મોત ગાયો નીચે આવી જતા બાળકનું મોત ગાયો ભડકી દોટ મુકતા બની ઘટના બાળક ખાટલા ઉપર બેઠો હતો ગાયો બાળક ઉપરથી પસાર થઈ પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતા મોત કાથરોટા ગામની ઘટના April 13, 2023jani Breaking News