Breaking News/ જેતપુરમાં તંત્રએ ગેરકાયદેસર ધોલાઈ ઘાત તોડ્યા, મામલતદાર, GPCB, PGVCL સહિત 6 ટિમો હાજર, તંત્ર દ્વારા ગેરકાયદેસર ઘાટ સામે દ્રાઈવ, પોલીસ બંદોબસ્ત સાથે રાખી તંત્રએ કરી કાર્યવાહી, ધોલાઇ ઘાટ તોડી પાડવાની કામગીરી, ધોલાઈ ઘાટ દ્વારા પ્રદુષણ ફેલાવામાં આવતું હતું
