ગેરકાયદે શો મીલ/ જેતપુરમાં લાકડાની ગેરકાયદે શો મિલોમાં દરોડા ફોરેસ્ટ વિભાગ દ્વારા શો મિલોમાં પડાયા દરોડા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ કરી લાકડાનું કરાતું હતું વેચાણ ફોરેસ્ટ વિભાગને ફરિયાદો મળતા દરોડા પડાયા ફોરેસ્ટની સાત જેટલી ટીમો દ્વારા પડાયા દરોડા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ શો મીલ પર દરોડા 2 શો મીલોમાં ગેરકાયદેસર લાકડું મળી આવતા સીલ મરાયું

Breaking News