Gujarat/ જેતપુર અને આસપાસ વિસ્તારમાં વરસાદી માહોલ, મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જેતપુરમાં ધોધમાર વરસાદ થયો શરૂ, વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન, વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક September 1, 2021parth amin Breaking News