Gujarat/ જેતપુર પાસેનો છાપરવાડી ડેમ ઓવરફ્લો, ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો, ડેમના 6 દરવાજા 6 ફૂટ ખોલાયા, ડેમમાં 29100 ક્યુસેક પાણીની આવક, લુણાગરા,મેવાસા,જાંબુડી ગામનો લોકોને કરાયા એલર્ટ, નદીના પટમાં ન જવા સૂચના

Breaking News