Breaking News/ જેતપુર: મોટા ગુંદાળા ગામના પટેલ ચોકની ઘટના સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત ફરેણી સ્વામિનારાયણ મંદિરની હતી સ્કૂલ બસ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ગામમાં મુકવા આવી હતી બસ વિદ્યાર્થીઓને ઉતારી પાછા જતા સમયે બની ઘટના 9 વર્ષીય વિદ્યાર્થીની માથે ફરી વળ્યું બસનું ટાયર ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની કેશવી અભંગી નામની વિદ્યાર્થિનીનું મોત અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ વિદ્યાર્થિનીના મૃતદેહને હોસ્પિટલ લવાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

Breaking News