Gujarat/ જેતલસરમાં સગીરાની હત્યાનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા જેતલસર, સગીરાનાં ઘરે પાઠવી શ્રદ્ધાંજલિ, મૃતક સગીરાનાં પરિજનોને પાઠવી સાંત્વના, પાટીલ સાથે જયેશ રાદડીયા જોડાયા, ભરત બોઘરા,રાજુભાઇ ધ્રુવ રહ્યાં હાજર, જિ.પં.પ્રમુખ ભુપતભાઇ બોદર પણ હાજર
