Gujarat/ જ્યમાં 46 વ્યવસાયો માટે લઘુત્તમ વેતનમાં વધારો રાજ્ય સરકારે કર્યો શ્રમિકોના માસિક વેતનમાં વધારો શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી જાહેરાત સરકારે શ્રમિકોના હાલના માસિક વેતનમાં કર્યો વધારો આગામી 10 દિવસમાં થશે લઘુત્તમ વેતન વધારાનો અમલ કોર્પો. અને ન.પા. વિસ્તારોના શ્રમિકોના વેતનમાં વધારો કુશળ અને અર્ધ કુશળ શ્રમિકોના વેતનમાં વધારો કુશળ શ્રમિકને હવે મળશે 12,324 રૂપિયા માસિક વેતન કુશળ શ્રમિકના માસિક વેતનમાં 2436.20 રૂપિયાનો વધારો અર્ધ કુશળ શ્રમિકને માસિક 11,986 રૂપિયા ચૂકવાશે અર્ધ કુશળ શ્રમિકના માસિક વેતનમાં રૂ. 2332.20નો વધારો બિનકુશળ શ્રમિકને ચૂકવાશે માસિક 1,752 રૂપિયા બિનકુશળ શ્રમિકના વેતનમાં રૂ. 2306.20નો વધારો શેરડી કાપણી-ભરણીના લઘુત્તમ વેતન દરમાં 100 ટકાનો વધારો March 20, 2023Rahul Rathod Breaking News