Gujarat/ ઝાલોદ નપાના ચીફ ઓફિસર હીરલ ઠાકરને ફરજ મોકૂફ કરાયા, પેટલાદ નપામાં આચરેલ ગેરરિતી મુદ્દે કરાયા ફરજ મોકૂફ, 2018 થી 2020 દરમ્યાન આચરી હતી ગેરરીતિ, CM શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના, નવિન ટાઉનહોલની કામગીરીમાં આચરી હતી ગેરરીતી, હીરલ ઠાકર સામે ખાતાકીય તપાસ શરૂ હોવાથી મોકૂફ કરાયા

Breaking News