Gujarat/ ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ કર્યો વિરોધ , કાપડની દુકાનો GST ના વિરોધમાં બંધ , અમદાવાદની 50 હજારથી વધુ દુકાનો બંધ , GST 5% થી વધારી 12 % કરાતા કરાશે વિરોધ , 100 થી વધુ કાપડ માર્કેટ, મહાજન માર્કેટ બંધ , તમામ વેપારીઓ આજે કામથી રહેશે અળગા , રેડીમેડ અને કાપડના વેપારીઓની માંગ , 5% GST યથાવત રાખવાની વેપારીઓની માંગ

Breaking News