જંત્રી સામે વિરોધ/ ડબલ જંત્રી સામે રાજ્યભરના બિલ્ડર્સનો વિરોધ ક્રેડાઇ-ગાહેડ બિલ્ડર એસો. CMને આપશે આવેદન જંત્રીના નવા દરના અમલ માટે માંગ્યો સમય બિલ્ડરોએ 3 મહિનાનો માંગ્યો સમય નિર્ણયને 1 મે સુધી સ્થગિત કરવાની માંગ ગઇકાલે ગાહેડ સિટી હોદ્દેદારોની મળી બેઠક નિર્ણયથી ઓનગોઇંગ પ્રોજેક્ટ્સને લઇ ચિંતા કરોડોના પ્રોજેક્ટ્સને માઠી અસરની સંભાવના
