Gujarat/ ડભોઇ GIDC ખાતે ગોડાઉનમાં ભીષણ આગ, વેફ્રર બિસ્કિટના ગોડાઉનમાં શોટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે, વેફ્રર બિસ્કિટના હોલસેલ વેપારીના ગોડાઉનમાં આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયાની આશંકા August 14, 2021parth amin Breaking News