દીપડો દેખાયો/ ડાંગ જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાયો સરિતા ગાયકવાડને દેખાયો દીપડો ગોલ્ડન ગર્લ સરિતાએ વિડીયો બનાવ્યો 10 થી 15 મિનિટ સુધી દીપડાને જોયો આહવાથી ચીંચલી ઘર તરફ જતા જોયો દીપડો સરિતાએ વિડિયો સો.મીડિયામાં કર્યો વાયરલ

Breaking News