Breaking News/
ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો, ઠાસરા તાલુકા સરપંચ એસો.દ્વારા પણ વિરોધ, મંદિર બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ કરાયો, નિર્ણય પાછો ખેંચવા મેનેજરને આપ્યું આવેદન, નિર્ણય પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, VIP દર્શન મુદ્દે મેનેજરનું નિવેદન સામે આવ્યું, ટ્રાફિકને કંટ્રોલ કરવા આ નિયમ જરૂરી: મેનેજર, આ ચાર્જ નથી ન્યોછાવર છે: મેનેજર, મંદિરમાં દર્શનની પ્રથા તો ચાલુ જ છે: મેનેજર, કોઈ વ્યક્તિ માટે ફરજિયાત ચાર્જ નથી: મેનેજર