Gujarat/ ડાઘુઓ બની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડયા દરોડા મહિસાગરના લુણાવાડા નજીક SMCની ટીમના દરોડા રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દરોડા સંતરામપુર રોડ પર કરન બારીયાના મુવાડા ગામે કરી રેડ સ્ટેટ મોનિટરિંગ રેડ કરી 34 જુગારીઓને ઝડપી પાડ્યા લુણાવાડાના કુખ્યાત નાસર અરબ ના જુગારધામ પર રેડ ચાર બાઈક, 25 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

Breaking News
Breking News 1 7 ડાઘુઓ બની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડયા દરોડા મહિસાગરના લુણાવાડા નજીક SMCની ટીમના દરોડા રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દરોડા સંતરામપુર રોડ પર કરન બારીયાના મુવાડા ગામે કરી રેડ સ્ટેટ મોનિટરિંગ રેડ કરી 34 જુગારીઓને ઝડપી પાડ્યા લુણાવાડાના કુખ્યાત નાસર અરબ ના જુગારધામ પર રેડ ચાર બાઈક, 25 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો