Jamnagar/ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક ચૂંટણીનો મામલો, બેન્કની ચૂંટણીને લઈને મંતવ્ય ન્યુઝ પર મોટા સમાચાર, મામલતદાર દ્વારા તમામ વાંધા અરજીઓ કરી રદ્દ , ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 14 ઉમેદવારોને રાહત, ધારાસભ્ય રાઘવજી પટેલનું ઉમેદવારી ફોર્મ માન્ય, 14 ઉમેદવારી પત્રો સામે મુકાઈ હતી વાંધા અરજીઓ, MLA રાઘવજી પટેલ સામે પણ કરાઈ હતી વાંધા અરજી
