Breaking News/ ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે, પીઠ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે ભાજપમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા, ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, 7 વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, ભાજપના ઉમેદવારના સામે તેમના પુત્રની થઇ હતી હાર, ગત ચૂંટણીમાં તેમના પુત્રની થઇ હતી હાર, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી

Breaking News