બનાસકાંઠા/ ડીસામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સગીરાને વિધર્મી ભગાડી ગયો હોવાની ઘટના સગીરાના પરિવારે પોલીસની મદદ લીધી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ વિધર્મી અને સગીરાને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા આરોપીએ દુષ્કર્મ અને અપહરણ કર્યાની કબૂલાત કરી September 14, 2022Maya Sindhav Breaking News