Breaking News/ ડુપ્લીકેટ હળદર બનાવતી ફેકટરીનો મામલો નડીઆદ ટાઉન પોલીસે બે ઈસમોની કરી ધરપકડ અમીત ટહેલીયાની અને પંકજ ટહેલીયાની ધરપકડ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે કોર્ટમાં રજૂ કરી માંગવામાં આવશે રિમાન્ડ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મિશ્રણ કરી વેચતા હળદર લોકલ અને વિદેશમાં એક્સપોર્ટ કરતા હળદર
