ડોકલામ વિવાદ હાલમાંં ખુબ ચર્ચિત મુદ્દો છે. મહત્વનું છે કે ડોકલામ વિવાદ દરમિયાન તિબેટ અને હિંદ મહાસાગરમાં ચીનની જે લાઈવ ફાયર ડ્રિલ યોજવામાં આવી હતી તે માત્ર એક દેખાડો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડોકલામ વિવાદ દરમિયાન તિબેટ અને હિંદ મહાસાગરમાં ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર એક દેખાડો હતી. ચીનની આર્મી PLA (પિપલ્સ લિબરેશન આર્મી) પર નજર રાખનાર વેસ્ટર્ન મિલેટ્રી એક્સપર્ટે આ વાત જણાવી હતી. નોંધનીય છે કે, બેઈજિંગની સરકારી મીડિયા પ્રમાણે PLA એ જ આ ડ્રિલ પૂરી કરી હતી.
Not Set/ ડોકલામ વિવાદ સમયે ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર એક દેખાડો
ડોકલામ વિવાદ હાલમાંં ખુબ ચર્ચિત મુદ્દો છે. મહત્વનું છે કે ડોકલામ વિવાદ દરમિયાન તિબેટ અને હિંદ મહાસાગરમાં ચીનની જે લાઈવ ફાયર ડ્રિલ યોજવામાં આવી હતી તે માત્ર એક દેખાડો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડોકલામ વિવાદ દરમિયાન તિબેટ અને હિંદ મહાસાગરમાં ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર એક દેખાડો હતી. ચીનની આર્મી PLA (પિપલ્સ લિબરેશન […]