Gujarat/ ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક, અંદાજીત 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATSએ 120 કિલો ડ્રગ્સના જથ્થા ઝડપ્યો, મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયું ડ્રગ્સ, ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો, બે મકાનમાં તપાસ કરતા ઝડપાયો જથ્થો, ATSની ટીમે રવિવારે દરોડા પાડી ઝડપ્યો જથ્થો, કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાને રોકવા પોલીસને સફળતા, અગાઉ દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયું હતુ ડ્રગ્સ, ડ્રગ્સના સાથે 3 લોકોની ધરપકડ, 2ની અટકાયત November 15, 2021November 15, 2021parth amin Breaking News