Gujarat/ તબીબોની હડતાળ મુદ્દે નીતિન પટેલનું નિવેદન , બિનશરતી હડતાળ પાછી ખેંચી કામમાં જોડાઓ , તજજ્ઞ તરીકે નિમણુંક બાદ 1 વર્ષ બોન્ડ મુજબ કામ કરવું પડે , કોરોના કાળ પૂરતો જ નિર્ણય હતો: નીતિન પટેલ , તબીબો માટે ઇન્ટરશીપ કરવી ફરજિયાત: નીતિન પટેલ , જરૂર મુજબની નિમણુંક અને બદલી સરકાર કરશે: નીતિન પટેલ , કમિટી બદલી સહિતના મામલે સહકાર આપશે: નીતિન પટેલ , હડતાળમાં હવે કોઈ રેસિડેન્ટ તબીબ ન જોડાય: નીતિન પટેલ , તબીબો પોતાની કારકિર્દી જોખમમાં ન મૂકે: નીતિન પટેલ

Breaking News