Gujarat/ હિમાચલમાં CM પદ માટે ગૂંચવાયું કોકડું, કોંગ્રેસ હજી નથી કરી શકી સી.એમ પદનો ફેંસલો, કોંગ્રેસનાં નિરીક્ષકોની કાલે મળી હતી બેઠક, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા,ભૂપેશ બધેલ,રાજીવ શુકલા હતા હાજર, મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ના લેવાયો નિર્ણય, મુખ્યમંત્રીનો નિર્ણય આખરે હાઈકમાન્ડ પર છોડાયો, હિમાચલમાં CM પદનો ચહેરો રાજપૂત અથવા બ્રાહ્મણ હશે, હિમાચલ કોંગ્રેસનાં અધ્યક્ષ પ્રતિભાસિંહનું નામ સૌથી આગળ, હમીરપુરનાં ધારાસભ્ય સુખવિંદર સિંહ સુક્ખૂ રેસમાં, મુકેશ અગ્નિહોત્રી હરોલીના ધારાસભ્યનું નામ પણ રેસમાં,

Breaking News