ચેન્નઇઃ તમિલનાડૂ વિધાનસભામાં ભારે હંગામા વચ્ચે મુખ્યમંત્રી ઇડાપ્પડી કે. પલાનીસ્વામીએ વિશ્વાસ મત પ્રસ્તાવ સામે રાખ્યો હતો. પરંતુ ત્યાર બાદ સદનમાં જે હંગામો થયો ત્યાર બાદ સત્રને 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ સદનમાં ખુર્સિ તોડી અને પેપર ફાડ્યા, એટલું જ નહી ડીએણકેના ધારાસભ્યએ સ્પિકર પી ધનપાલ સાથે ગૈરવર્તણૂંક કરી હતી. ત્યાર બાદ સ્પિકર સદન છોડીને ચાલ્યા ગયા હતા. એટલે ડીએણકેધારાસભ્ય કુ કા સેલ્વમ સ્પિકરની ખુરશી પર બેઠી ગયા હતા. બાદમાં સ્પિકરને બહાર નીકળવાનો આદેશ આપી દીધો હતો. અને સદનને ત્રણ વાગ્ય સુધી સ્થગિત કરી દીધું હતું. સ્પિકરે કહ્યું કે,” હું કેવી રીતે કહું કે, વિધાનસભામાં મારી સાથે કેવું વર્તન થયું.” સદન બહાર 2 હજાર પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
Not Set/ તમિલનાડૂ વિધાનસભામાં હંગામો, મારપીટ અને ખુરશીની તોડફોડ
ચેન્નઇઃ તમિલનાડૂ વિધાનસભામાં ભારે હંગામા વચ્ચે મુખ્યમંત્રી ઇડાપ્પડી કે. પલાનીસ્વામીએ વિશ્વાસ મત પ્રસ્તાવ સામે રાખ્યો હતો. પરંતુ ત્યાર બાદ સદનમાં જે હંગામો થયો ત્યાર બાદ સત્રને 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ સદનમાં ખુર્સિ તોડી અને પેપર ફાડ્યા, એટલું જ નહી ડીએણકેના ધારાસભ્યએ સ્પિકર પી ધનપાલ સાથે ગૈરવર્તણૂંક કરી હતી. ત્યાર બાદ […]