Gujarat/ તાપી એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ , PI અને PSI 50 હજારની લાંચ લેતા ઝડપાયા , વાલોડમાં જમીન બાબતે નોંધાયેલ ગુનામાં માંગી હતી લાંચ , ફરિયાદ રદ્દ કરવા 1 લાખની માંગી હતી લાંચ , 50 હજાર રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડ્યા , PI પ્રવિણ મકવાણા અને PSI પ્રતિક અમીનની અટકાયત , ACBએ બંને આરોપીને અટકમાં લઈ તપાસ હાથ ધરી
