Breaking News/ તાપી જિલ્લામાં નિર્માણધીન પુલ તૂટી પડ્યો, વહેલી સવારે નિર્માણધીન પુલ ધરાશાયી, લોકાર્પણ પહેલા જ પુલ થયો ધરાશાયી, વાલોડના કોકણવાડને વ્યારા બાજીપુરા જોડતો પુલ, સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ તે અંગે તપાસનો વિષય

Breaking News