International/
તાલિબાન અને પંજશીર વચ્ચે ભીષણ યુદ્ધ , તાલિબાનનો દાવો, પંજશીર ગવર્નર હાઉસ પર કબજો , પંજશીર અને નોર્ધન અલાયન્સ આપી રહ્યા છે લડત , પંજશીરે દાવાને ફગાવ્યો, કહ્યું યુદ્ધ હજુ ચાલુ છે , તાલિબાને પોતાની લડાકુની સંખ્યામાં કર્યો વધારો , પંજશીરને જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવી