Telangana/
તેલંગાણામાં સ્ટેડીયમમાં ગેલેરી પડતા દુર્ઘટના, ગેલેરીનો ભાગ પડતાં 100થી વધુ લોકો ઘાયલ, કબડ્ડી મેચ દરમિયાન પડયો હતો ગેલેરીનો ભાગ, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઘટનામાં પાંચ થી છ લોકોને ફ્રેકચર થયું, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી