જેલમાં રહેલા આરોપીઓને કેસના દસ્તાવેજોના અભાવે વધુ જેલમાં રહેવું પડશે. 21મી જૂને વિશ્વ યોગ દિન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા અને ઈદને કારણે દસ દિવસ સુધી રાજ્યભરની પોલીસને સુરક્ષા માટે અમદાવાદમાં ખડી કરી દીધી છે. આમ દસ દિવસ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાને લીધે કોર્ટોમાં પોલીસ મુદતે હાજર રહેશે નહીં.જેના લીધે સંખ્યાબંધ કેસોમાં મુદત પડશે.ઉપરાંત જેલમાં ગયેલા આરોપીઓની જામીન અરજીની સુનાવણી ચાલી નહીં શકવાને લીધે તેમને વધુ જેલવાસ ભોગવવો પડે તેવી શક્યતાઓ છે.
Not Set/ તેહવાર લીધે પોલીસની વ્યસ્તતાને કારણે કોર્ટમાં પડશે મુદતો
જેલમાં રહેલા આરોપીઓને કેસના દસ્તાવેજોના અભાવે વધુ જેલમાં રહેવું પડશે. 21મી જૂને વિશ્વ યોગ દિન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ બાદ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા અને ઈદને કારણે દસ દિવસ સુધી રાજ્યભરની પોલીસને સુરક્ષા માટે અમદાવાદમાં ખડી કરી દીધી છે. આમ દસ દિવસ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાને લીધે કોર્ટોમાં પોલીસ મુદતે હાજર રહેશે નહીં.જેના લીધે સંખ્યાબંધ કેસોમાં મુદત […]