બનાસકાંઠા/ થરાદના વડગામડામાં યોજાયેલ ડાયરાનો મામલો, ડાયરાના આયોજક કલાકારો સહિત 12 લોકો સામે ફરિયાદ, બેદરકારી દાખવવા બદલ એક PSI સસ્પેન્ડ, બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ December 24, 2020Mantavya Team Breaking News