Gujarat/ થરાદની વધુ બે શાળાના રિઝલ્ટમાં ગોટાળો, વડગામડાની ગોળીયા શાળાની બેદરકારી, રડકાની અનુપમ શાળાની પણ બેદરકારી, ગણિતમાં 160 માંથી 258 ગુણ મુકાયા, હિન્દીમાં 160 માંથી 162 ગુણ અપાયા, બન્ને શાળાના રિઝલ્ટ ધોરણ 8ના હતા, ગઈકાલે મિયાલની શાળાનો ગોટાળો આવ્યો હતો સામે
