થરાદમાં વિકાસ કાર્યક્રમો/ થરાદ વિધાનસભામાં વિકાસના કામને મળ્યો વેગ જામપુર દૈયપ કેનાલની સુધારણાની કરાઈ શરૂઆત રાજકોટ રતનપુર માટે ડ્રિસ્ટિક કેનાલનું પણ કરાયું ખાતે મુહૂર્ત થરાદના 7417 વધુ હેકટર જમીનને મળશે કેનાલનું પાણી 5.5 કરોડના ખર્ચે નવીન કેનાલ અને ક્ષતિગ્રસ્ત કેનાલ થશે રિપેરીગ
