International/ દક્ષિણ ચીનમાં મોટી વિમાન દૂર્ઘટના, વિમાન ક્રેશમાં 133 યાત્રીઓનો મોતની ભીતિ, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, કનમિંગથી ગ્વાંગ્ઝુ જઇ રહ્યું હતું પ્લેન, બોઇંગ 737 પ્લેનના અકસ્માતની વધુ એક ઘટના, પહાડો પરથી ઉડાન ભરી રહ્યું હતુ વિમાન

Breaking News