દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર/ દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર પોરબંદર, ગીરસોમનામાં NDRF તૈનાત વલસાડમાં NDRFની ટીમ તૈનાત કરાઇ કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ કચ્છમાં NDRFની 2 ટીમ તૈનાત જામનગર- દ્વારકામાં NDRFની 1-1 ટીમ તૈનાત રાજકોટ, મોરબી, દીવમાં NDRFની 1-1 ટીમ વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ કરાઇ

