Gujarat/ દશેરા પર વેક્સિનેશન કામગીરીનો બહિષ્કાર , આરોગ્યકર્મી વેક્સિનેશનનો કરશે બહિષ્કાર , કાલે વેકસિન કામગીરીનો કરશે બહિષ્કાર , આવતીકાલે 33 હજાર કર્મીઓ કરશે વિરોધ , આરોગ્ય કર્મચારી મહાસંઘ કરશે વિરોધ , 2 વર્ષથી એકપણ રજા વિના બજાવે છે ફરજ , જાહેર રજાના દિવસે આરોગ્યકર્મીઓ નહીં કરે કામ , PHC સેન્ટર્સ પર ચાલુ રખાયુ છે વેક્સિનેશન

Breaking News