ડમી કાંડ/ દહેગામમાં યુવરાજસિંહે ખરીદી હતી મિલકત ડમીકાંડ કેસમાં મોટો ખુલાસો દહેગામમાં યુવરાજસિંહે ખરીદી હતી મિલકત રૂ.13 લાખ બિલ્ડરને આપ્યાની પોલીસને મળી ડાયરી યુવરાજસિંહની પત્ની દહેગામમાં શાળામાં બજાવે છે ફરજ યુવરાજસિંહના સસરાએ રૂ.6 લાખ મોકલાવ્યા હતા ભાવનગરથી 6 લાખ આંગડીયા મારફતે મોકલાવ્યા હતા દહેગામના સુખદેવસિંહ પરમારને મોકલાવ્યા હતા રૂપિયા ગઈકાલે કરેલા આંગડિયાના CCTV ફૂટેજ આવ્યા સામે May 2, 2023jani Breaking News