હત્યા/ દહેગામ: પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો, પતિ દિનેશ સિહે પત્ની ગીતા બેનનુ ગળું કાપી કરી હત્યા, દિનેશસિહ લાઈટ મેન અને ખેતીનું કામ કરતો હતો, ઘરના સભ્યો લગ્ન પ્રસંગે ગયા ત્યારે ઝઘડો થયો હતો, પતિ પત્ની વચ્ચે ખટરાગ થી ખેલાયો ખૂની ખેલ December 16, 2022jani Breaking News