Dadranagar Haveli/ દાદરાગનર હવેલી ચેકપોસ્ટ ખાતે કંપનીમાં આગ પ્લાસ્ટિકની આઈટમ બનાવતી કંપનીમાં ભીષણ આગ પ્લાસ્ટિકની આઈટમ હોવાથી આગે ભયંકર રૂપ ધારણ કર્યું 2 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

Breaking News