Gujarat/ દાહોદમાં દારૂ વિતરણનો વીડિયો વાયરલ , ભાજપના ચૂંટણી પ્રચાર દરમ્યાન દારૂનું વિતરણ , દારૂ વિતરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામનો વીડિયો , ચૂંટણી ટાણે વીડિયો વાયરલ થતાં ખળભળાટ , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
