Gujarat/ દાહોદમાં મહિલા પર અમાનુષી અત્યાચાર , મહિલાને નગ્ન કરી માર મારતો વીડિયો વાયરલ , ધાનપુરના ખજૂરી ગામનો વીડિયો થયો વાયરલ , મહિલાને પર પુરુષના ખભા પર બેસાડી ગામમાં ફેરવી , પોલીસે વીડિયોના આધારે 6 આરોપીની કરી ધરપકડ , પોલીસે 19 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News