છેતરપિંડી/ દાહોદમાં સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી, બુરહાની સોસાયટીમાં રહેતી મહિલા સાથે છેતરપિંડી, રસીદાબેન હુસેનભાઇ મુલ્લમીઠા સાથે થઈ છેતરપીંડી, સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી કરી ઠગાઈ, ગિફ્ટ વાઉચર લાગ્યું છે તેમ કહી કરી છેતરપીંડી, 1 કરોડ 40 લાખનું ગિફ્ટ મળ્યું છે કહી છેતરપિંડી કરી, પરસાળ છોડાવવાના બહાને 17 લાખ પડાવ્યા, મહિલાએ દાહોદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
