Gujarat/
દાહોદ જિલ્લાની શાળામાં કોરોનાની એન્ટ્રી , દેવગઢ બારીયાની S.R.હાઈસ્કૂલમાં કોરોના , S.R.હાઈસ્કૂલના 2 શિક્ષકને થયો કોરોના , બંને શિક્ષકો ગોધરાથી કરતા હતા અપડાઉન, એક શિક્ષક હોસ્પિટલમાં સારવાર હેઠળ , અન્ય એક શિક્ષક હોમ આઈસોલેશનથયા , શાળાને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ