JDU અને RJDના મહાગઠબંધનના પૂર્ણવિરામ બાદ નીતીશ કુમારે બીજેપી સાથે જોડાતા JDUના વરીષ્ઠ નેતા શરદ યાદવે બળવો પોકાર્યો છે..શરદયાદવે પોતાની આગળની રાજકીય દિશા નક્કી કરવા માટે આજે દિલ્લીના બંધારણીય ક્લબમાં “સહિયારો સંસ્કૃતિક વારસો સાચવો” સંમેલન યોજવામાં આવ્યું..આ સંમેલનમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેજ 17 જેટલા રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા..ઉલ્લેખનીય છે કે શરદ યાદવે નીતીશની સામે સૂત્રોચ્ચાર કરીને સંદેશો આપ્યો છે કે બંને વચ્ચે રહેલી 20 વર્ષ જૂની દોસ્તીનો પણ અંત આવ્યો છે…
Not Set/ દિલ્લીના બંધારણીય ક્લબમાં “સહિયારો સંસ્કૃતિક વારસો સાચવો” સંમેલન યોજવામાં આવ્યું
JDU અને RJDના મહાગઠબંધનના પૂર્ણવિરામ બાદ નીતીશ કુમારે બીજેપી સાથે જોડાતા JDUના વરીષ્ઠ નેતા શરદ યાદવે બળવો પોકાર્યો છે..શરદયાદવે પોતાની આગળની રાજકીય દિશા નક્કી કરવા માટે આજે દિલ્લીના બંધારણીય ક્લબમાં “સહિયારો સંસ્કૃતિક વારસો સાચવો” સંમેલન યોજવામાં આવ્યું..આ સંમેલનમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેજ 17 જેટલા રાજકીય પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા […]