India/ દિલ્હી બ્લાસ્ટ મુદ્દે મહત્વનાં સમાચાર સમગ્ર દેશમાં એલર્ટ કરાયું જાહેર સ્પેશ્યલ સેલનાં સૂત્રોનાં હવાલેથી ખબર દિલ્હી બ્લાસ્ટ મુદ્દે સ્પેશિયલ સેલની ટીમની તપાસ શરૂ એમોનિયમ નાઇટ્રેટનાં ઉપયોગની આશંકા કેનથી તૈયાર કરાયો હતો વિસ્ફોટક બોમ્બમાં નાનાં-નાનાં બૉલ બેયરિંગનો ઉપયોગ બોમ્બ પર ઇઝરાયલી રાજદૂત લખેલું હતું સ્થળેથી કોલ્ડડ્રિંકનાં કેનનાં ટુકડા પણ મળ્યાં January 30, 2021Mantavya Team Breaking News