એમસીડી ઇલેકશન/ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, આપ 124 સીટો પર , ભાજપ 115 સીટો પર ચાલી રહી છે આગળ, કોંગ્રેસ 4 સીટો પર આગળ હોવાનું રૂઝાન, 250 વોર્ડ માટે હાથ ધરાઈ મતગણતરી December 7, 2022jani Breaking News